હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા આગાહી કરી હતી કે માર્ચ મહિનામાં આ તારીખે વરસાદ પડશે.
શિયાળાની ઋતુ ચાલી રહી છે અને રાતો થોડી મીઠી અને ઠંડી હોય છે અને બપોરના સમયે ગરમી પડે છે.થોડા દિવસો પછી ગરમી શરૂ થવાની છે અને અત્યારથી જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
આ વખતે ફેબ્રુઆરી માસમાં જ આકરી ગરમી શરૂ થઈ છે.આગામી બે દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે તો વરસાદની આગાહી હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે.
આ આગાહી મુજબ ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે અને વાતાવરણ વાદળછાયું રહેશે અને તેની સાથે વરસાદ પડશે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી.
શુક્રવારે કરેલી આગાહી મુજબ ચાર દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ગરમીમાં પણ વધારો જોવા મળશેઆ વખતે ઉત્તરગુજરાતમાં ગરમી વધારે પડશે અને ઘણા જિલ્લાઓમાં ૩૫ ડિગ્રી તાપમાન હોવાનું જાણવા મળ્યું છે..jpg)
.jpg)
આ રીતે દિવસે આકરી ગરમી પડી રહી છે અને સવારના સમયે કડકડતી ઠંડીનો અહેસાસ જોવા મળી રહ્યો છે.આ સ્થિતિમાં ખેડૂતોને થોડું નુકશાન પણ થઈ શકે તેમ હોવાથી ખેડૂતો પણ ચિંતિત છે, આ સાથે મહિનામાં તાપમાન 40ને પાર પહોંચી જશે. માર્ચ અને તમામ લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડશે. આ સાથે, 13 થી 14 માર્ચ સુધી હવામાન બદલાશે અને માર્ચ મહિનામાં આપણે ગરમી અને વરસાદનો સામનો કરીશું.
👉👉Google પર આ સર્ચ કરવું પડ્યું ભારે, 8 લાખ ગુમાવ્યા, શું તમે પણ કરી રહ્યા છો આવી ભૂલ?
👉👉👉હોળીના તહેવારનું રહસ્ય અને સંપૂર્ણ માહિતી
👉👉બજારમાં મળે છે નકલી બટાકા, શું તમે પણ ખરીદી રહ્યા છો? જાણો કેવી રીતે ઓળખવું
👉👉સાવધાન: આ 7 રીતો થી હેકર્સ તમારા મગજને ખબર પડે તે પહેલા તમારા પૈસા લઈને ભાગી જાય છે
👉👉👉હોળીના તહેવારનું રહસ્ય અને સંપૂર્ણ માહિતી
👉👉બજારમાં મળે છે નકલી બટાકા, શું તમે પણ ખરીદી રહ્યા છો? જાણો કેવી રીતે ઓળખવું
👉👉સાવધાન: આ 7 રીતો થી હેકર્સ તમારા મગજને ખબર પડે તે પહેલા તમારા પૈસા લઈને ભાગી જાય છે
👉👉Google પર આ સર્ચ કરવું પડ્યું ભારે, 8 લાખ ગુમાવ્યા, શું તમે પણ કરી રહ્યા છો આવી ભૂલ?
👉👉હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા આગાહી કરી હતી કે માર્ચ મહિનામાં આ તારીખે વરસાદ પડશે.
👉👉વ્યક્તિએ સાપના ઈંડા પર મૂક્યો હાથ, સાપે પણ વળતો જવાબ આપ્યો, જુઓ ભયાનક દ્રશ્ય
👉👉અંબાલાલે ભારત માં વરસાદ ની આપી આગાહી.

Tags
હવામાન
.jpg)
.jpg)


.jpg)


.jpg)

